Dudhsagar Dairy Mehsana Recruitment 2025:દૂધસાગર ડેરી મહેસાણામાં નોકરીની સુવર્ણ તક
મહેસાણા જિલ્લાની Dudhsagar Dairy દ્વારા Junior Executive અને Trainee Executive પોસ્ટ્સ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં B.Tech (Dairy Technology) ધારકો માટે શ્રેષ્ઠ તક છે. જો તમે મહેસાણા અથવા આસપાસના વિસ્તારમાં રહો છો, તો આ નોકરી તમારા કારકિર્દીના સપનાને પૂર્ણ કરી શકે છે!
Key Details
- Organization : Dudhsagar Dairy, Mehsana (GCMMF Sister Union)
- Posts : Junior Executive (7), Trainee Executive (8)
- Application Process : Offline (Postal)
- Website: www.dudhsagardairy.coop
Educational Qualification
- Junior Executive: B.Tech (Dairy Tech) + 3 Years Experience.
- Trainee Executive: B.Tech (Dairy Tech) 2025 Passouts.
Age Limit
- Junior Executive: Max 30 Years
- Trainee Executive: Max 25 Years
પગાર
ડેરી દ્વારા સ્પર્ધાત્મક પગાર ધોરણો ઓફર કરવામાં આવશે. (Details જાહેરાતમાં ચેક કરો.)
અરજી કેવી રીતે કરવી?
1. Dudhsagar Dairyની official website પરથી ફોર્મ ડાઉનલોડ કરો.
2. ફોર્મ ભરીને, Bio-data, ફોટો અને પ્રમાણપત્રોની નકલો સાથે નીચેના સરનામે મોકલો:
Address : General Manager (HR),
Dudhsagar Dairy, Highway Road, Mehsana-384002, Gujarat.
Important dates
Important dates
ભરતી જાહેરાત તારીખ : 13 ઓગસ્ટ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ : ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર
Official website : Click Here
Read Notification : Click Here
નોંધ
GCMMF/અન્ય ડેરી કર્મચારીઓએ NOC લગાવવું જરૂરી છે.
Incomplete applications રદ ગણવામાં આવશે.
0 Comments